Download જલારામબાપા | Jalaram Bapa Photo Frame APK latest version Free for Android
Version | 1.3 |
Update | 5 years ago |
Size | 10.38 MB (10,883,962 bytes) |
Developer | Arth Infosoft Pvt Ltd |
Category | Apps, Social |
Package Name | com.arthinfosoft.JalarambapaPhotoframe |
OS | 2.3.3 and up |
જલારામબાપા | Jalaram Bapa Photo Frame APPLICATION description
હવે તમે તમારો ફોટો જલારામબાપાના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લઠકેશન જલારામબાપાના ભક્તો માટે બનાવી છે. આ એપ્લઠકેશનની મદદથી તમે જલારામબાપા ને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લઠકેશનમાં તમને જલારામબાપાના ઘણાં ફોટો છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.
જલારામબાપા ફોટોફ્રેમ એપ્લઠકેશન નો ઉપયોગો :
1. ફ્રી માં એપ્લઠકેશન વાપરી શકો છો
2. એપ્લઠકેશનમાં ઘણાં બધા જલારામબાપા ફોટો ફ્રેમ જોવા મળશે.
3. કોઈ પણ ફોટો પસંદ કરો.
4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.
5. ફોટો તમારો સરખો સેટ કરો.
6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.
જલારામબાપા ફોટોફ્રેમ એપ્લઠકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તઠ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લઠકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લઠકેશન ને પસંદ કરી ને તેને રેટઠંગ આપો.
Old versions
Version | Size | Update |
---|---|---|
⇢ 1.3 (1 variants) | ↓ 10.38 MB | ◴ 5 years ago |
⇢ 1.1 (1 variants) | ↓ 12.19 MB | ◴ 6 years ago |