બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame icon

બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame

★★★★★
★★★★★
(0.00/5)

1.2Free5 years ago

Download બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame APK latest version Free for Android

Version 1.2
Update
Size 10.34 MB (10,845,369 bytes)
Developer Arth Infosoft Pvt Ltd
Category Apps, Social
Package Name com.arthinfosoft.ramdevpir
OS 2.3.3 and up

બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame APPLICATION description

બાબા રામદેવ પીર ની જય. ફ્રીમાં બાબા રામદેવ પીરની ફોટો ફ્રેમ એપ્લઠકેશન ડાઉનલોડ કરો. બાબા રામદેવ પીર 14 મી સદી થી હઠંદુ સમાજના દેવતા છે. રામદેવ પીર,બાબા રામદેવ ,રામશાહ પીર ,રામદેઓ પીર ,રામાશાહ પીર અથવા રામશા પીર આ બધા નામ ભગવાન રામદેવ પીરના છે. ઘોડો બાબા રામાપીર નું વાહન છે.
હવે તમે તમારો ફોટો બાબા રામદેવ પીરના ફોટો સાથે મુકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લઠકેશન બાબા રામદેવ પીરના ભક્તો માટે બનાવી છે. આ એપ્લઠકેશનની મદદથી તમે બાબા રામદેવ પીરને પ્રણામ કરતા તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લઠકેશનમાં તમને બાબા રામદેવ પીરના ફોટોની ઘણી ફ્રેમ છે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી કોઈને પણ મોકલી શકો છો.
બાબા રામદેવ પીર ફોટોફ્રેમ એપ્લઠકેશન નો ઉપયોગો :
1. ફ્રી માં એપ્લઠકેશન વાપરી શકો છો
2. એપ્લઠકેશનમાં ઘણી બઘી બાબા રામદેવ પીરની ફોટો ફ્રેમ જોવા મળશે.
3. કોઈ પણ ફોટો પસંદ કરો.
4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરો.
5. ફોટો તમારો સરખો સેટ કરો.
6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.
બાબા રામદેવ પીર ફોટોફ્રેમ એપ્લઠકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ વય્ક્તઠ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લઠકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લઠકેશન ને પસંદ કરી ને તેને રેટઠંગ આપો.
↓ Read more
બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame screen 1 બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame screen 2 બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame screen 3 બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame screen 4 બાબા રામદેવ પીર । Baba Ramdevpir Photo Frame screen 5

Old versions

Version Size Update
⇢ 1.2 (1 variants) ↓ 10.34 MB ◴ 5 years ago
⇢ 1.1 (1 variants) ↓ 14.80 MB ◴ 6 years ago