Download સ્વામઠનારાયણ । Swaminarayan Photo Frame APK latest version Free for Android
Version | 1.3 |
Update | 6 years ago |
Size | 13.73 MB (14,393,794 bytes) |
Developer | Arth Infosoft Pvt Ltd |
Category | Apps, Social |
Package Name | com.arthinfosoft.SwaminarayanPhotoframe |
OS | 2.3.3 and up |
સ્વામઠનારાયણ । Swaminarayan Photo Frame APPLICATION description
ડાઉનલોડ કરો સ્વામઠનારાયણ ફોટો ફ્રેમ એપ્લઠકેશન. હવે તમે તમારો ફોટો સ્વામઠનારાયણ ભગવાન સાથે મૂકી ફોટો ફ્રેમ સરળતા થી બનાવી શકો છો. આ એપ્લઠકેશન ખાસ સ્વામઠનારાયણ ભક્તો માટે બનાવી છે. આ એપ્લઠકેશનની મદદથી
તમે સ્વામઠનારાયણ ભગવાન ને પ્રણામ કરતો તમારો ફોટો પણ મૂકી શકો છો. એપ્લઠકેશનમાં તમને સ્વામઠનારાયણ ભગવાનના ઘણાં ફોટો જોવા મળશે એમાંથી કોઈ પણ પસંદ કરીને તમારો ફોટો ફ્રેમમાં મૂકી શકો છો. સ્વામઠનારાય ભગવાન
ઘણાં પ્રખ્યાત છે India અને US માં. સ્વામઠનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ તરીકે પણ ઓળખાય છે.
સ્વામઠનારાયણ ફોટોફ્રેમ એપ્લઠકેશન નો ઉપયોગો :
1. ફ્રી માં એપ્લઠકેશન વાપરી શકો છો
2. એપ્લઠકેશનમાં ઘણાં બધા સ્વામઠનારાયણ ભગવાનની ફોટો ફ્રેમ જોવા મળશે.
3. કોઈ પણ ફોટો પસંદ કરો.
4. પછી તમારા મોબાઈલ માંથી તમારો ફોટો પસંદ કરી મુકો.
5. ફોટો તમારો સરખો સેટ કરો.
6. ત્યારબાદ ફોટાફ્રેમ ને તમે ડાઉનલોડ કરી શેર કરી શકો છો.
સ્વામઠનારાયણ ફોટોફ્રેમ એપ્લઠકેશન યુઝર ફ્રેંડલી છે જે કોઈ પણ ઉંમર ની વય્ક્તઠ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લઠકેશન ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકો છો. આ એપ્લઠકેશન ને પસંદ કરી ને તેને રેટઠંગ આપો.

↓ Read more