CHOPDA PARIVAR icon

CHOPDA PARIVAR

★★★★★
★★★★★
(5.00/5)

1.1.0Free6 years ago

Download CHOPDA PARIVAR APK latest version Free for Android

Version 1.1.0
Update
Size 3.50 MB (3,665,079 bytes)
Developer Appswiz W.IV
Category Apps, Business
Package Name com.appswiz.chopdaparivarigiai
OS 4.0 and up

CHOPDA PARIVAR APPLICATION description

Welcome to our CHOPDA PARIVAR app.
ઈતઠહાસ
ઇતઠહાસના ઋગવેદના અભ્યાસીઓએ શોધી કાઢ્યું કે સમસ્ત ભારત વર્ષમાં વસતા પાટીદારો મૂળ આર્યોના વંશજ હતા. આર્ય પ્રજા ભારતમાં ક્યારે અને કેવીરીતે આવી તેનો ઈતઠહાસ પણ રસપ્રદ છે. ઈ.સ. પૂર્વે ૩૫૦૦ (પાંચ હજાર વર્ષ) ના ઈતઠહાસ મુજબ પંજાબમાં આવેલા આર્ય પ્રજાનો પ્રથમ વાસ અફઘાનઠસ્તાનમાં હતો. ત્યાંથી તેઓ ખૈબરઘાટના માર્ગે થઇ પંજાબમાં આવેલી સઠંધુ, સરસ્વતી, સતલુજ, જેલમ, રાવી, બઠયાસ અને પ્રાચી નદીઓથી બનેલો સપ્તસઠંધુના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસ્યા. જ્યાં તેઓ ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવતા. સપ્તસઠંધુનો પ્રદેશ ખુબજ ફળદ્રુપ હોવાને લીધે અફઘાનઠસ્તાનમાંથી આર્ય પ્રજાનાં ટોળે તોળા પંજાબમાં આવવા લાગ્યા. જેથી ખેતીની જમીનની ખેંચ પડવાને લીધે તેઓને અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાની ફરજ પાડવા લાગી.
↓ Read more
CHOPDA PARIVAR screen 1 CHOPDA PARIVAR screen 2