Gujju Friend (ભાઈબંધ) icon

Gujju Friend (ભાઈબંધ)

★★★★★
★★★★★
(0.00/5)

1.1Free7 years ago

Download Gujju Friend (ભાઈબંધ) APK latest version Free for Android

Version 1.1
Update
Size 4.37 MB (4,577,907 bytes)
Developer Xpert
Category Games, Educational
Package Name com.wGujjuFriend_4356664
OS 2.3 and up

Gujju Friend (ભાઈબંધ) GAME description

Gujju Friend (ભાઈબંધ) તમને તમારા સવાલો નો જવાબ આપે છે, સાથ આપે છે। ભાઈબંધને પૂછો અને તમારા પ્રશ્નો ના બધા જવાબો મળશે। ગુજરાતી કહેવતો નો સહારો લઈ ને આ ભાઈબંધ તમને તમારા દરરોજની સમસ્યા ના ઉકેલ આપશે।

હસે તેનું ઘર વસે।

બસ તમે તમારા સવાલ કરો અને આ તમારો ભાઈબંધ તમને જવાબો આપશે।

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જઠંદગી ની કડવાસ માં થઇ એક મઠત્રતા મધુર,
બાકી તો આવી મઠત્રતા થવા માં પણ વાર લાગે છે।

અવનવા સવાલોનો જુના ને જાણીતા જવાબો, કયો જવાબ ક્યારે આવશે એની કોઈ ને ખબર નથી। તોઉ માજા માણો આ ભાઈબંધ સાથે અને રોજ જુદી જુદી ગુજરાતી કહેવતો શીખો।

કોઈ કહેવાતો આ ભાઈબંધ ને શીખવાડવું હોઈ તો જરૂરથી અમને ઈ-મેલ કરજો: [email protected]

તમારા કૉમનેટ્સ અને રેટઠંગથી અમને પ્રોત્સાહન મળશે।

તમારો જૂનો ભાઈબંધ।


It gives you answers to your questions. Ask as a friend and get all the answers to your questions. By taking recourse to proverbs this friend will give you a solution to your everyday problems.

Replies you with the answers to your questions as your friend.

↓ Read more
Gujju Friend (ભાઈબંધ) screen 1 Gujju Friend (ભાઈબંધ) screen 2 Gujju Friend (ભાઈબંધ) screen 3 Gujju Friend (ભાઈબંધ) screen 4 Gujju Friend (ભાઈબંધ) screen 5 Gujju Friend (ભાઈબંધ) screen 6 Gujju Friend (ભાઈબંધ) screen 7 Gujju Friend (ભાઈબંધ) screen 8 Gujju Friend (ભાઈબંધ) screen 9 Gujju Friend (ભાઈબંધ) screen 10