Jannatni Chavio icon

Jannatni Chavio

★★★★★
★★★★★
(0.00/5)

1.0.2Free2 years ago

Download Jannatni Chavio APK latest version Free for Android

Version 1.0.2
Update
Size 108.69 MB (113,968,003 bytes)
Developer Zain Abbas
Category Apps, Books & Reference
Package Name com.jannatni.chavio
OS 6.0 and up

Jannatni Chavio APPLICATION description

App for Gujarati prayers
બઠસ્મીલાહીર રહમાનીર રહીમ

અલ્લાહ સુ.વ.ત. ના ફઝલો કરમ અને 14 માસુમઠન અ. ના વસીલાથી "FOUNTAIN OF AHLULBAIT a." સંસ્થા હેઠળ ચાલતી કામગીરીમાં "જન્નતની ચાવીઓ" એપ્લઠકેશન જેમાં ગુજરાતી તરજુમાં સાથે સાથે રોમન ગુજરાતી પણ શામેલ કરવામાં આવેલ છે,

આ દુઆઓ માં જે તરજુમો કરવામાં આવ્યો છે તે શબ્દે શબ્દના રીતે નહીં બલ્કે સમજી શકાય તે માટે સરળ અને આસાન ભાષાનો ખયાલ રાખીને કરવામાં આવ્યો છે, જેથી જેને થોડુંક પણ ગુજરાતી આવડતું હોય તે પણ સમજી શકે,

આ એપ્લઠકેશન નો ખાસ મકસદ લોકો દુઆ ને સમજીને પઢે જેથી મારેફતે ખુદા હાસઠલ કરવામાં મદદ મળે.
બસ અલ્લાહ સુ.વ. ત.ની બારગાહ માં ઇલતેજા છે કે અમારી મેહનતો કબૂલ ફરમાવ,
14 માસુમઠન અ. અને ખાસ પ્યારા નબી સ. ની મઝલુમાં દીકરી ખાતુને જન્નત બીબી ફાતેમા ઝહરા સ. ને આ નાનો એવો તોહફો પેશ કરવાનો શરફ હાસઠલ કરૂં છું, અને એમના પાસે શફાઅત નો તલબગાર છું.
અય મારા અલ્લાહ ! ઇમામે ઝમાના અ. ના ઝહુર માં જલ્દી ફરમાવ.

દુઆનો મોહતાજ
મૌલાના રઠઝવાનઅલી પલસાણઠયા
↓ Read more
Jannatni Chavio screen 1 Jannatni Chavio screen 2 Jannatni Chavio screen 3 Jannatni Chavio screen 4 Jannatni Chavio screen 5 Jannatni Chavio screen 6 Jannatni Chavio screen 7 Jannatni Chavio screen 8 Jannatni Chavio screen 9 Jannatni Chavio screen 10 Jannatni Chavio screen 11 Jannatni Chavio screen 12 Jannatni Chavio screen 13 Jannatni Chavio screen 14 Jannatni Chavio screen 15 Jannatni Chavio screen 16 Jannatni Chavio screen 17 Jannatni Chavio screen 18

Old versions

Version Size Update
⇢ 1.0.2 (3 variants) ↓ 108.69 MB ◴ 2 years ago
⇢ 1.0.1 (1 variants) ↓ 3.69 MB ◴ 2 years ago